સંગ્રહ

કચ્છીભાષામાં અનેકાર્થી શબ્દ – “ડબો”

દોહો. 

ડબો ત ડાબર અરથ મેં, પાત્ર ઠામ પ્રકાર.
ડબો “ટીન” ઘી તેલજો, ડબો પોસ્ટ જો સાર.

ભૅથ.

ડબો વાડો ઢોરજો, ગામ પંચાયત માલ,
ડબો પુડ઼ પતેં રાંધમેં, નિકી કરૅલી ચાલ.
અઞા હિકડી ગ઼ાલ, ડબો “બોગી” રેલજી.

(“શબ્દ સૉનજી ખાંણ” મ્યા સાભાર-લાલજી મેવાડા “સ્વપ્ન”)

Like ·  · Unfollow Post · Share · 40 minutes ago

કેંણીં પોંધી

[ગજ઼લ]

અસાં કુરા આંકે નજર કેંણીં પોંધી,

ભલી લાગણીજી કધર કેંણીં પોંધી.

કરીંધલ ફિરેંતા કરે કારાધૉરા,

જમાને કે નીચી નજર કેંનીં પોંધી.

જ ડે સાથ કિસ્મત જિરા અજ઼ અસાંકે,

ઉમેધેંજી આલમ કે સર કેંણીં પોંધી.

વખત કે વિઞાયૉ નં હાંણેં હથાનૂં,

 ખુસામત સજી રાતભર કેંણીં પોંધી.

રૂંગેં જે ધરીએ મેં અખીયૂં બુડેંત્યૂં,

તડેં આસુંએં કે સભર કેંણીં પોંધી.

ડિસાજેતી અખીએંમેં તસવીર “હિંમત”

ધૂઇ ધૂઇ નેં ઇનકે તર કેંણીં પોંધી.

                                હિંમત પનિયા

(“ધિલ  જી ગ઼ાઈયૂં’’ રજત જયંતિ અંક મિંજા-વરે-૨૦૦૫-સપ્ટેબર)